Latest Desi Love Song Download Mp3 2022. New Love Song Desi Love Mp3 Download 320Kbps For Free. Top Trending Gujarati Song Desi Love, Music by Dipesh Chavda & Lyrics Written By Ramesh Vachiya Only On Filmisongs.

Desi Love Full Song For Free
Music Composer | Dipesh Chavda |
---|---|
Lyrics Writer | Ramesh Vachiya |
Original Source | YouTube |
Released On | 10-08-2022 |
Desi Love Mp3 Song Download
Desi Love Lyrics
હા હું દેશી મારો પ્રેમ દેશી
નથી આ દીવાનો જેમતેમ બેબી
હા હું દેશી મારો પ્રેમ દેશી
તારો આ દીવાનો નથી જેમતેમ બેબી
એ દેશી લવ મારોને દેશી આ કહાની
અરે અરે અરે અરે રે દેશી લવ મારોને દેશી આ કહાની
દેશી લવ મારોને દેશી આ કહાની
પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની
હે ગોંડી દેશી મારી ફેશનને દેશી આ જવાની
દેશી અંદાજ મારો દેશી આ જવાની
પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની
એ તારા રે કીધું ના ઓઇ થવાનું
ગમે તો ઠીક નકર જતું રહેવાનું
હો દેશી લવ મારોને દેશી આ કહાની
દેશી લવ મારોને દેશી આ કહાની
પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની
એ તને પોહાઇ તો બોલવું નકર હેંડતી... પડ
એ ભલે અમે ગોમડીયા દિલ અમારા દરિયા
નસીબ તમારા ગોડી તમને અમે મળિયા
અમારે ગાયો ભેંસોથી ઉજળા છે ફળીયા
મિલકતના અમે ચો અભિમાન કરિયા
હા અમે અંદર છી જેવા એવા બહાર રે રહેવાના
મનમાં નથી રાખતા ગોંડી મોઢે રે કહેવાના
એ મારે જોવે મારા જેવું સાદું જીવનારી
મારે જોવે મારા જેવું સાદું જીવનારી
તને પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની
એ તને પોહાઇ તો બોલવું નકર હેંડતી... કરો માફ
હાચુ કહું તારામાં મારો આ જીવ રે પોરાયો છે
પણ મારી જોડે રે ક્યાં કોઈ પરાયો છે
હા ...લોકોના દિલમાં અમે રાજ કરનારા
પ્રેમ તને કરીયે બદલ તારી વિચારધારા
એ મને ખબર ભુરી મારી પાછી આવાની
દેશી તારા અશિકની કદર કરવાની
દેશી લવ મારોને દેશી આ કહાની
દેશી લવ મારોને દેશી આ કહાની
પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની
એ તને પોહાઇ તો બોલવું નકર હેંડતી... કરો માફ
એ પોહાઇ તો બોલવું નકર હેંડતી પકડવાની