Mahendi Rachase mara Lohi Thi Song Download Mp3 Dhaval Barot

Latest Mahendi Rachase mara Lohi Thi Song Download Mp3 By Dhaval Barot . New Song Mahendi Rachase mara Lohi Thi Mp3 Download 320Kbps For Free. Top Trending Song Mahendi Rachase mara Lohi Thi Sung by Dhaval Barot, Music by Mayur Nadiya & Lyrics Written By Anand maher, Deepak Purohit Only On Filmisongs.

Mahendi Rachase mara Lohi Thi Full Song For Free

Singer
Music Composer
Lyrics Writer,
Original SourceYouTube
Released On01-28-2023

Mahendi Rachase mara Lohi Thi Mp3 Song Download

Mahendi Rachase mara Lohi Thi Song Download

Mahendi Rachase mara Lohi Thi Lyrics

હે મને ખબરું મળી સે એવી બાર થી….(૨)
તારા માટે આયું હગુ બાર ગોમ થી …॥

હો.. મારી ઉંઘ ઉડી સે કાલ રાત થી ..
મને મેલી બીજે પરણે એ વાત થી…॥

હો..જોણે સે બધું તોયે નથી કોય કેતી..
હાચુ કઉ મને ઓમ છોડી તું ન દેતી…॥

જો તું લગન કરે બીજા કોઇ થી ..
તું લગન કરે બીજા કોઇ થી …॥

તો મેંદી રચાશે મારા લોહી થી..
એ જાનુ મારી મેંદી મુકાશે મારા લોહી થી…॥

હો જાનુડી મારી મેંદી રચાશે મારા લોહી થી..
હાથો મા તારા મેંદી રચાશે મારા લોહી થી..॥

હે મને ખબરું મળી સે એવી બાર થી ..
તારા માટે આયું હગુ બાર ગોમ થી..॥

હે લાગે સે રૂપિયા વાળી વાત તારે આઈ ..
એટલે મને મેલી બીજે કરે તું હગાઇ …॥

મારે તો ઉપર આભ નેચે સે ખાઈ ..
મારી જાનુડી મારો મરવા દાળો લાઇ…॥

જો તું સિંદુર પુરાવે બીજા કોઇ થી..(૨)
એમા રંગ ભરાશે મારા લોહી થી…॥

જાનુ મારી રંગ ભરાશે મારા લોહી થી..
હો એમા રંગ ભરાશે મારા લોહી થી…
એ ગોડી મારી રંગ ભરાશે મારા લોહી થી…॥

એ મને ખબરું મળી સે એવી બાર થી..
તારા માટે આયું હગુ બાર ગોમ થી…॥

હે જાનુ ના ઘર ની બાર મોડવા રોપાય સે..
ખુશ જોઇ એને મારો જીવ બળી જાય સે…॥

ચેવા હરખ મા ફેરા ફરાય સે ..
જોઈને જીવ મારો હવન મા રોમાય સે…॥

હે જ્યારે થાશે રે વિદાય તારા ઘેર થી..(૨)
ત્યારે અર્થી નેકળશે મારા ઘેર થી…

જાનુ મારી અર્થી નેકળશે મારા ઘેર થી…॥
હો…અર્થી નેકળશે મારા ઘેર થી…

એ..ગોડી મારી અર્થી નેકળશે મારા ઘેર થી…॥